Pages

Highlight Of Last Week

Search This Website

Sunday 6 November 2022

SGG યુનીવર્સીટી દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

 SGG યુનીવર્સીટી દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા ભરતી 2022 : SSGU ગોધરા દ્વારા હમણાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ક્લાર્ક તથા અન્ય પોસ્ટો માટે ઉમેદવારોની જરૂરીયાત છે. આ ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ અને અન્ય માહિતી નીચે આપેલી છે.

SGG ગોધરા ભરતી 2022

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જમા આ સંસ્થા દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચ આપેલી છ


SGG ગોધરા ભરતી 

  • સંસ્થાનું નામ શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા
  • પોસ્ટ જુનિયર ક્લાર્ક & અન્ય
  • નોકરીનો પ્રકાર સરકારી નોકરી
  • નોકરી સ્થળ ગોધરા / ગુજરાત
  • અરજી કરવાની છેલ્લી તારીખ 21.11.2022


પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.


અરજી કઈ રીતે કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.


મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 21.10.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21.11.2022


મહત્વપૂર્ણ લીંક

  • સત્તાવાર જાહેરાત Click Here 




No comments:

Post a Comment