Pages

Highlight Of Last Week

Search This Website

Monday 14 November 2022

પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ |AMD Bharti 2022

 પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ |AMD Bharti 2022

પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં કુલ ૩૨૧ જેટલી ખાલી જગ્યા પર ભરતું કરવામાં આવશે આ ભરતી પરમાણું ખનીજ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ની બધીજ માહિત આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચજો.


પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨

  • સત્તાવાર વિભાગ પરમાણું ખનીજ વિભાગ
  • કુલ પોસ્ટ ૩૨૧
  • અરજી શરુ ની તારીખ 29.10.2022
  • અંતિમ તારીખ 17.11.2022
  • અરજી કરવાનો મોડ ઓનલાઈન
  • સત્તાવાર વેબસાઈટ https://amd1.onlinereg.in/


પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

  • ૧૮ થી ૨૮ વર્ષ સુધી


પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ કુલ પોસ્ટ :

  • પોસ્ટ્સનું નામ:-
  • સિક્યુરિટી ગાર્ડ : 274 પોસ્ટ
  • આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર એ.એસ.ઓ. ગ્રેડ એ : 38 જગ્યાઓ
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર જેટીઓ : 09 જગ્યાઓ


પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨પગાર ધોરણ

  • ૩૪૫૦૦ /-


પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેની અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો


મહત્વ ની કડીઓ :


No comments:

Post a Comment