Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday 18 October 2022

PM Kisan નો 12 મો હપ્તો જમા થયો કે નહીં? ઑનલાઇન તપાસો

 PM Kisan નો 12 મો હપ્તો જમા થયો કે નહીં? ઑનલાઇન તપાસો


PM Kisan 12th Instalment Status 2022 : PM Kisan: આજે આપણે PM કિસાન યોજનામાં 12 મો હપ્તો જમા થયો કે નહીં તે કઈ રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું.


પીએમ કિસાન 12 મો હપ્તો ની સમજ

  • યોજનાનું નામ PM Kisan Yojana
  • હપ્તોનો નંબર પીએમ કિસાન 12 મો હપ્તો
  • સહાય ખેડૂતોને દર 3 માહિને રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે.
  • રાજ્ય તમામ રાજ્યો
  • યોજનાનો હેતુ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદથી તેઓ ને ટેકો મળી રહે તે માટે
  • PM કિસાન 12મા હપ્તાની તારીખ 2022 17 ઓક્ટોબર 2022
  • લાભાર્થી દેશ નાં ખેડૂતો
  • અરજીનો પ્રકાર ઓનલાઈન
  • ચુકવણી મોડ સીધા બેંક બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર
  • સત્તાવાર વેબસાઇટ http://pmkisan.gov.in


PM Kisan 12th Instalment Status 2022

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલાથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 12 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી જોઇએ. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 10 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે. એટલે કે હવેથી ખેડૂતોના ખાતામાં PM Kisan યોજના અંતર્ગત 12 મો હપ્તાનાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.

  • Caller Name Announcer Pro APK Download

PM Kisan 12મા હપ્તાની સ્થિતિ ઓનલાઇન કેવી રીતે તપાસવી?

  • સૌપ્રથમ, PM Kisan ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://pmkisan.gov.in/
  • “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે.
  • હવે નવું પેજ ખુલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે. જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવામાં આવશે.
  • હવે છેલ્લે તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.
  • આ રીતે તમે 12 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં તે ઑનલાઇન તપાસી શકો છો.


મહત્વપૂર્ણ કડીઓ




No comments:

Post a Comment