Pages

Highlight Of Last Week

Search This Website

Sunday 16 October 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

 અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો તારીખ 17/10/2022ના રોજ સવારે ૧૦: કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે યોજાશે, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ, ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.


રોજગાર ભરતી મેળો 2022, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.


અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

  • પોસ્ટનું નામ ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
  • પોસ્ટ પ્રકાર જોબ
  • સંસ્થા નિયામક, રોજગાર અને તાલીમ
  • ભરતી મેળો તારીખ 17/10/2022
  • સ્થાન અમદાવાદ
  • સત્તાવાર વેબ સાઇટ anubandham.gujarat.gov.in


અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે ? 

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો.


અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે?

ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, બીટેક, ડીપ્લોમાં, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

ભરતી મેળાનું સ્થળ :- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર



No comments:

Post a Comment